[TEST] ગાંધી જયંતી રક્તદાન અભિયાન
1 / 2[TEST] ગાંધી જયંતી રક્તદાન અભિયાન
Federation
આ કાર્યક્રમ વિશે
2 ઓક્ટોબરે JSGIF અધ્યક્ષના આહ્વાન પર દેશભરનાં 60થી વધુ JSG ગ્રુપોએ એક જ દિવસે રક્તદાન કેમ્પ યોજ્યા અને 4,200થી વધુ યુનિટ રક્ત એકત્ર કર્યું. આ અભિયાનને સફળ બનાવનાર તમામ રીજનલ ચેરમેન, ગ્રુપ પ્રમુખો અને સ્વયંસેવકોનો ફેડરેશન આભાર માને છે.